Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ધોળકા: ધોળકા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ટેકરીયા હનુમાન મંદિરમાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા

Dholka, Ahmedabad | Apr 2, 2026
આજરોજ તા. 02/04/2026, ગુરૂવારે સાંજે 6 વાગે હનુમાન જયંતિ નિમિત્તે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ ટેકરીયા હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા હતા.