દેવભૂમિદ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો,શ્રીજી સોસાયટીના મેઈન ગેટ પાસે રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને પૌત્ર પર શ્વાનનો હુમલો..
અચાનક થયેલા હુમલાથી અફરાતફરીનો માહોલ,સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ,બૂમાબૂમ સાંભળતાં સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને શ્વાનને ભગાડી દાદા-પૌત્રને બચાવ્યા..
શ્વાને આડેધડ બચકા ભરતા માસૂમ બાળક સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત,તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા..
શહેરમાં રખડતા શ્વાનના વધતા આતંક સામે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો..
શું આપની આસપાસ પણ આવી કોઈ સમસ્યા છે તો મોકલો અમારા whatsapp નંબર ઉપર W@9429569848.
દ્વારકા પંથકના મહત્વના સમાચારો જોવા માટે અમારા પેજ ને ફોલો કરી, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.
Okhamandal, Devbhoomi Dwarka | Jun 27, 2026