છોટાઉદેપુર: નૂતન વર્ષ નિમિત્તે નારણ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત
નવા વર્ષના અવસરે પૂર્વ સાંસદ નારણ રાઠવા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ. આ પ્રસંગે સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી સ્નેહમિલન માણ્યું હતું.