ધંધુકા: *શ્રી નારાયણ સેવા સમિતિની અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે.#અમદાવાદ #ધંધુકા
*શ્રી નારાયણ સેવા સમિતિની અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે.* અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં એક વધુ પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને હરિદ્વાર લઈ જવાની સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાભાવનાથી પ્રેરાઈને શ્રી મંથનભાઈ ડાભીએ માત્ર 20 વર્ષની નાની વયે આ વિચારને વાસ્તવિક સ્વરૂપ.