Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: સાગાના મુવાડાથી સાતમણા તરફ જવાના રોડ પરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં પૂર્વ શહેર ભાજપ મહામંત્રી સાથે બે ઈસમોને ઝડપ્યા

Kalol, Panch Mahals | Jul 6, 2026
કાલોલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં ઝડપેલા કાલોલ શહેર ભાજપના પુર્વ મહામંત્રી હર્ષ કાછીયા સહિત બન્ને રસિયાઓને પ્રોહીબેશનના ગુના હેઠળ રાત્રે જ સળિયાઓની પાછળ ધકેલી દેતાં રાત્રે શહેર ભાજપના બેડામાં ખળભળાટ મચી ગયો હતો.