કવાંટ: પાનવડ: સોમવતી અમાસે ધારાસભ્ય જયંતિ રાઠવાએ પંચ પાંડેશ્વર મહાદેવના કર્યા દર્શન
છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે ધારાસભ્ય જયંતિ રાઠવાએ સોમવતી અમાસના અવસરે પંચ પાંડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.