Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Bhopal
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

વડોદરામાં ભારે વરસાદ l હોસ્ટેલમાં પાણી ઘૂસતા l 150 વિધાર્થીઓ પાણી ફસાયા..... વડોદરા નજીક સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રિના ૩ વાગ્યે 150 વિદ્યાર્થીઓને વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 100 છાત્રા, 40 છાત્ર અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે..... #charotar_breaking_news #Vadodara #Waghodia #FloodRescue #viralvideo

Vadodara, Vadodara | Aug 1, 2026

MORE NEWS