પાટણ વેરાવળ: ગીર સોમનાથ: હીરાભાઇ જોટવાએ ભાલકાતીર્થ ખાતે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો
ગીર સોમનાથના સુપાસી ગામના અગ્રણી હીરાભાઇ જોટવાએ ભાલકાતીર્થ ખાતે ધ્વજારોહણ અને લોકડાયરા સાથે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.