આણંદ શહેર: લક્ષ્મી ચાર રસ્તાથી ગોપાલ ચોકડી તરફ જતા માર્ગની ઉબડ-ખાબડ સ્થિતિને પગલે વાહનચાલકો પરેશાન
કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના એન એસ પટેલ સર્કલથી પાયોનીયર હાઇસ્કૂલ થી લક્ષ્મી ચાર રસ્તા સુધી ના માર્ગ પર સતત પાણી ભરાવાની સમસ્યા રહેતાં કરોડના ખર્ચે સદર માગૅ થી ગોપાલ ચોકડી સુધીના માર્ગ આરસીસી નિમૉણ કરવામાં આવ્યા પરંતુ લક્ષ્મી ચાર રસ્તા ચોકડી પર પૂર્ણ થતાં અને ચોકડીથી ગોપાલ ચોકડી તરફ પ્રારંભ થતાં માર્ગ ના છેડા ઉબડખાબડ રહેતા સોનાની થાળીમાં લોઢાની મેખ સર્જાય હોવાની ચર્ચા ઉઠવા સાથે વાહનચાલકો માં ઉબડખાબડ ની સ્થિતિ પગલે વાહનને નુકસાન થવાની શક્યતા