વાસણામાં સાબરમતી નદીના પટમાં બેરેજના નીચાણવાળા વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મેડિકલ ડિસ્પોસલ ખુલ્લામાં કરવામાં આવ્યો! સામાન્ય રીતે કોઈ નાગરિક દ્વારા સામાન્ય કચરાને પણ બહાર ફેંકવામાં આવે તો કોર્પોરેશન દંડ કરતી હોય છે ત્યારે આ મેડિકલ વેસ્ટ કચરાનો ખુલ્લામાં નિકાલ