બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્રારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી રાજ મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજી પ્રેસ કોન્ફરન્સ.
Botad City, Botad | Oct 3, 2025
બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોને જાગૃતિ માટે ઘર ઘર જઈને લોકોને જાગૃત કરવા માટે તેમજ વોટ ચોરી અંગે જાણકારી આપવા માટે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વોટચોર ગાદીછોડના નારા સાથે કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું છે. ત્યારે આજે બોટાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી