નવસારી: નવસારીમાં નવા 4 આઈકોનિક માર્ગ, 2 શાકમાર્કેટ અને 6 તળાવ પર બનશે પિકનિક પોઈન્ટ
નવસારી શહેરમાં વિકાસના નવા કામોનું આયોજન થયું છે. જેમાં 4 આઈકોનિક માર્ગ, એક યોગા સેન્ટર, 2 નવી શાકમાર્કેટ અને 6 તળાવો પર પિકનિક પોઈન્ટ બનાવવામાં આવશે. આ કામોથી શહેરીજનોને નવી સુવિધાઓ મળશે.