બોટાદ: બોટાદમાં ૧૧ સપ્ટેમ્બરના રોજ દિશા કમિટીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાશે
Botad, Botad | Sep 9, 2026 બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક મળશે. જેમાં કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.