કાદવ-કીચડ અને પાણી ભરેલા રસ્તામાંથી અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા ગ્રામજનો
ખોયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ, સ્મશાનગૃહ અને રસ્તા વગર ગ્રામજનો લાચાર
જીવતા તો ઠીક, મૃત્યુ પછી પણ શાંતિ નથી
અંતિમ સંસ્કાર માટે પણ પરિવારજનોએ ભોગવવી પડી રહી છે ભારે હાલાકી
#waghodia #waghodiaviews🚩 #waghodiaroad #vaghodia #reality
કાદવ-કીચડ અને પાણી ભરેલા રસ્તામાંથી અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા ગ્રામજનો
ખોયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ, સ્મશાનગૃહ અને રસ્તા વગર ગ્રામજનો લાચાર
જીવતા તો ઠીક, મૃત્યુ પછી પણ શાંતિ નથી
અંતિમ સંસ્કાર માટે પણ પરિવારજનોએ ભોગવવી પડી રહી છે ભારે હાલાકી
#waghodia #waghodiaviews🚩 #waghodiaroad #vaghodia #reality - Vatva News