મોરબી: મોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો
Morvi, Morbi | Sep 25, 2026 વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે મોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને સ્વાસ્થ્ય તપાસ કરાવી હતી.