સાવલી: તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર તૈયાર, 26 ગ્રામપંચાયતોમાં આવતીકાલે મતદાન"
Savli, Vadodara | Jun 21, 2025
સાવલી: રાજ્યભરમાં આવતી કાલે ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાનારી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ 80 ગ્રામપંચાયતો પૈકી...