ધંધુકા: ધંધુકામાં લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવકે મામેરું ભરી કોમી-એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું
*ધંધુકામાં લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવકે મામેરું ભરું કોમી-એકતાનું ઉદાહરણ* કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. લગ્ન પ્રસંગે ઉદાર દિલે મામેરું ભર્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મીરાંવાડીમાં રહેતા કૈલાશબેન મગનભાઈ મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે ધંધુકાના મુસ્લિમ યુવક રાજુભાઈ દ્વારા લગ્ન વિધિમાં મામેરું ભરી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છેં. આ પ્રસંગે રાજુભાઈ તથા તેમના મુસ્લિમ સમાજ ખાસ ઉપસ્થિત રહી મામેરાની વિધિ.