ઘાટલોડિયા: વટવા GIDCમાં PCBએ દરોડા પાડી દારુનો જથ્થો ઝડપી પાડ્યો
આજે શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વટવા GIDC વિસ્તારમાં PCBએ દરોડા પાડી ગાડીમાંથી દારૂની 984 બોટલો જપ્ત કરી હતી.જેમાં 3.43 લાખના દારૂ સાથે ગણેશ કારલેકરની ધરપકડ કરવામાં આવી છે.કાર સહિત કુલ રૂ. 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પાયલોટિંગ ગાડી સાથે મહેમદાવાદથી દારૂ અમદાવાદ લાવવામાં આવ્યો હતો.