Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઓલપાડ: હથોડા ગામે બનેલ ઘટનાને લઈને કરાયેલ રિ કન્સ્ટ્રક્શન પગલે DYSP એ આપી પ્રતિક્રિયા

Olpad, Surat | Feb 28, 2026
હથોડા ગામે પોલીસ અને ગૌ રક્ષક ઉપર જીવલેણ હુમલો કરનાર ૮ મુખ્ય આરોપીઓનું ઘટના સ્થળે લઇ જઈ કરાયુ રીકન્સ્ટ્રક્શન : ડીવાયએસપી બી.કે.વનાર ની ઉપસિ્થતીમાં કોસંબા પોલીસે ઝાડી ઝાંખરીમાં છુપાવેલા ધારીયા સહિત ગુનાનાં કામમાં વપરાયેલા ૧૨ હથિયારો પોલીસે લીધા કબ્જે : ઘટનાનાં હજુ પણ ૪૦ આરોપીઓ| પોલીસ ચોપડે વોન્ટેડ : એલસીબી, એસઓજીની ટીમોએ ફરાર આરોપીઓને ઝડપી પાડવા સતત કોમ્બીંગ કરાયુ.