ગારિયાધાર: પીપળવા ગામે કૂવામાં ખાબકેલી દીપડીનું રેસ્ક્યુ
ગારિયાધાર વન વિભાગના તંત્રવાહકોને બપોરે મળ્યો હતો રેસ્ક્યુ ઈમરજન્સીનો કોલ પીપળવા ગામે કૂવામાં ખાબકેલી દીપડીનું રેસ્ક્યુ વન વિભાગ અને ગ્રામજનોની સંયુક્ત કામગીરીથી દોરડા બાંધી દીપડીને સુરક્ષિત બહાર કઢાઈ ગારિયાધાર તાલુકાના પીપળવા ગામની સીમમાં આવેલ એક ખુલ્લા કુવામાં ખાબકેલી દીપડીનું વન વિભાગ અને ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાએ ગામમાં ભારે ઉત્સુકતા ફેલાવી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ગ