ગોધરા: મોરવા હડફમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પવિત્ર કળશનું પ્રસ્થાન,ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
મોરવા હડફમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પવિત્ર કળશનું પ્રસ્થાન,ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો મોરવા હડફ ખાતે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કાશી સ્થિત ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશનું વિતરણ અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પવિત્ર કળશને વિધિવત રીતે પ્રસ્થાન કરાવી અભિયાનને આગળ ધ