તારાપુર: મોરજ ગામે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Tarapur, Anand | Sep 28, 2026 તારાપુર તાલુકાના મોરજ ગામે ૨૧ ગામ ચરોતર કેળવણી મંડળ તથા ૨૧ ગામ મોરજ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.પ્રોત્સાહન પુરસ્કાર સમારંભમાં ધારાસભ્ય વિપુલભાઈ પટેલે ઉપસ્થિત રહી સમાજ ઉપયોગી માર્ગદર્શન આપી તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરાયા હતા.