રાજકોટ પૂર્વ: માધાપર ચોકડી ઓવરબ્રિજ તરફનો એક તરફનો બંધ રસ્તો 10માસે ખુલશે
જામનગર રોડ પર રૂ. 60કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજનું લોકાર્પણ સપ્ટેમ્બર 2023માં થયું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી જતાં ઓવરબ્રિજની નીચેનો ડાબી તરફનો રસ્તો વોરા સોસાયટીના પ્રશ્નને કારણે બાંધી હતો, આ વિશે આજે બપોરે 4વાગ્યે કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યા મુજબ 9 માસ બાદ જમીન સંપાદન થઈ જતા જુલાઈના અંત અથવા ઓગસ્ટ સુધીમાં એક તરફનો બંધ રસ્તો ખુલ્લો થઈ જતા વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવશે.