મહુવા: દેગવડા ગામે બે દિવસથી પાણીમાં ફસાયેલી વાછરડીનું રેસ્ક્યૂ
દેગવડા ગામે વાછરડીનું રેસ્ક્યૂ ભાવનગર જિલ્લાના દેગવડા ગામે છેલ્લા બે દિવસથી પાણીમાં ફસાયેલી વાછરડીને બહાર કાઢવા માટે સનાતની શ્રી રામ સેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાછરડી પાણીમાં ફસાઈ હોવાની જાણ ગામલોકો દ્વારા ગામના સરપંચને કરવામાં આવી હતી. જોકે, જાણ થયા બાદ પણ વાછરડીને પાણીમાંથી બહાર કાઢવા કે સારવાર આપવા અંગે તાત્કાલિક કાર્યવાહી થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલાની જાણ સનાતની શ્રી રામ સેના ભાવનગર જિ