ધંધુકા: *રોજકા ગામે મફત પ્લોટ યોજના હેઠળ પ્લોટ ન ફાળવતા બાબતે મામલતદારને આવેદનપત્ર.#dhandhuka #અમદાવાદ #amdavad #ધંધુકા #આવેપત્ર
*રોજકા ગામે મફત પ્લોટ યોજના હેઠળ પ્લોટ ન ફાળવતા બાબતે મામલતદારને આવેદનપત્ર.* જો આવનાર સમયમાં મફત પ્લોટ યોજના હેઠળ નહીં ફળાવ વામાં આવે આંદોલનની ચીમકી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામે ઘણા સમયથી અનુસૂચિત જાતિના લોકો મફત પ્લોટની વારંવાર રજૂઆતો કરવા છતાં મફત પ્લોટયોજના હેઠળ એક પણ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી અને આ ગામમાં ૪ એકર જમીન નીમ કરવામાં આવેલ છે અને તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જે દર્શાવે છેકે આ ત.