વર્ષ 2025 માં ગોડાદરા પોલીસ ચોપડે નોંધાયેલા નોકર ચોરીના ગુન્હામાં ફરાર આરોપી નારાયણ તોમર ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.મહારાષ્ટ્રના જલગાંવ થી આરોપીને ઝડપી પાડ્યો છે.જે આરોપી અને તેની સાથેના પાકું નામના ઈસમે સુરતના માલિક ન ત્યાંથી પનીર,છાશ,સહિતની ડેરી પ્રોડક્ટ ની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ડિલિવરી કરી વકરાના 4.53 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.જે અંગે ગોડાદરા પોલીસ ચોપડે ગુનો નોંધાતા આરોપી ફરાર હતો.