આણંદ શહેર: આણંદ શહેરમાં હસનેન સોસાયટીમાં 18 વર્ષની યુવતીએ ગળે ફાસોકાઈ જીવન ટૂંકાવ્યું પોલીસે તપાસ હાથ ધરી
આણંદ શહેરમાં રોયલ સીટી રોડ પર ગ્રીનવિલા પાછળ આવેલી હસનૈન સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારનાં મોહંમદબદરે આલમ અન્સારીની દિકરી સાદીયાબાનું ઉ.વ.૧૮ નાએ રવિવાર વહેલી સવારે સાત વાગ્યાનાં સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ધરની અગાસીમાં કપડા સુકવવાનાં લાકડાનાં ડંડા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.