નાંદોદ: નર્મદા: ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીની ઉજવણી માટે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ
Nandod, Narmada | Nov 12, 2026 નર્મદા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી અને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વર્ષ 2026 થી આ ઉજવણી શરૂ કરવામાં આવશે.