અમદાવાદમાં AMCની ફૂડ ટીમની તપાસ દરમિયાન અનેક ફૂડ એકમોમાં ગંભીર ખામીઓ સામે આવી છે. મેંદા અને ખાદ્ય સામગ્રીમાં જીવાત, પનીર તથા ઘીના સેમ્પલમાં ગડબડ અને FSSAI લાઇસન્સના અભાવને કારણે કુલ 7 ફૂડ એકમો સીલ કરવામાં આવ્યા છે. બહારનું ખાવાનું લેતા પહેલાં હાઇજીન જરૂર ચેક કરજો.
(Amdavad Food Checking, AMC Food Department, Food Safety, Hygiene, Sealed Food Units)
#Amdavad #AMC #FoodSafety #FoodChecking #FoodHygiene