ગરૂડેશ્વર: કઠપૂતળીના માધ્યમથી જીવંત થઈ રહી છે ભારતીય લોકકળાની વિરાસત
પરંપરાગત કઠપૂતળીના ખેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રસાર થઈ રહ્યો છે. મનોરંજન સાથે સામાજિક જાગૃતિ અને નૈતિક મૂલ્યોનો સંદેશ આપતી આ કળા નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડી રહી છે. કલા અને સંસ્કૃતિ દ્વારા દેશને જોડવાનો પ્રયાસ.