Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ચોરાસી: હજીરામાં કંપનીમાં તોડફોડ કરનાર આરોપીઓને સુરત હજીરા પોલીસ દ્વારા સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા.

Chorasi, Surat | Feb 28, 2026
AMNS કંપનીમાં તોડફોડ અને આગજની મામલો આરોપીઓને સિવિલ હોસ્પિટલ લવાયા મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પીટલ લાવવામાં આવ્યા કંપની માં તોડફોડ અને આગજની કેસમાં 40 આરોપીઓ ની હમણાં સુધી ધરપકડ જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન વેતન વધારા ની માંગ સાથે કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ વાહનો માં પણ તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો.

MORE NEWS