Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભુજ: ભુજમાં દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

Bhuj, Kutch | Aug 15, 2026
પશ્ચિમ કચ્છ LCB પોલીસે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક, કારતૂસ, મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ હથિયાર અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

બન્ની ઘાસિયા મેદાનમાં ચિતલ અને કાળિયાર હરણ વધ્યાઃ: વનવિભાગઅને ‘વનતારા’ ની સંયુક્ત પહેલ રાષ્ટ્રીયપર્વ‘વનતારા’ના સહયોગથી 20 કાળિયારને બન્નીમાં સ્વતંત્રતા

#forest #bani #chital #kutchdiaries #vantara

બન્ની ઘાસિયા મેદાનમાં ચિતલ અને કાળિયાર હરણ વધ્યાઃ: વનવિભાગઅને ‘વનતારા’ ની સંયુક્ત પહેલ રાષ્ટ્રીયપર્વ‘વનતારા’ના સહયોગથી 20 કાળિયારને બન્નીમાં સ્વતંત્રતા #forest #bani #chital #kutchdiaries #vantara

Bhuj, Kutch | Aug 17, 2026

શ્રાવણ માસ ના સોમવાર નર્મદેશ્વર મહાદેવ મંદિર અંજાર ના દર્શન 🙏🏻🔱

આ મંદિરની સૌથી મોટી ખાસિયત તેનું શિવ ઉપાસના સાથે જોડાયેલું આધ્યાત્મિક વાતાવરણ છે. શહેરની દોડધામથી થોડો સમય દૂર રહીને શાંતિથી ભગવાન શિવના દર્શન કરવા માટે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આ પ્રકારનાં મંદિરોનું વિશેષ મહત્વ હોય છે.
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj 
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}

શ્રાવણ માસ ના સોમવાર નર્મદેશ્વર મહાદેવ મંદિર અંજાર ના દર્શન 🙏🏻🔱 આ મંદિરની સૌથી મોટી ખાસિયત તેનું શિવ ઉપાસના સાથે જોડાયેલું આધ્યાત્મિક વાતાવરણ છે. શહેરની દોડધામથી થોડો સમય દૂર રહીને શાંતિથી ભગવાન શિવના દર્શન કરવા માટે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આ પ્રકારનાં મંદિરોનું વિશેષ મહત્વ હોય છે. . . . . #gandhidham #kutch #kutchi #adipur #bhuj {mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}

Bhuj, Kutch | Aug 17, 2026

આદિપુરમાં ડ્રગ્સ સામે જાગૃતિનો સંદેશ: #gujaratisamachar #kutchuday #kutch #gandhidham  #kutchnews

આદિપુરમાં ડ્રગ્સ સામે જાગૃતિનો સંદેશ: #gujaratisamachar #kutchuday #kutch #gandhidham #kutchnews

Bhuj, Kutch | Aug 17, 2026