સોનગઢ: સોનગઢ કોલેજમાં 'SETU' અંતર્ગત રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો
Songadh, Tapi | Sep 12, 2026 સોનગઢની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે 'SETU' પ્રોગ્રામ હેઠળ પોષણ, જાતિગત સમાનતા અને PoSH Act-2013 પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી અને જેન્ડર રિસોર્સ સેન્ટરના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.