Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: મોતીવાડા ગામે બાંકડા પર ભિખારી જેવા દેખાતા ઈસમનો મૃતદેહ મળ્યો

Pardi, Valsad | Oct 15, 2024
મોતીવાડા ગામે ચાર રસ્તા પર બાંકડા પર એક ભિખારી જેવો ઈસમ મૃત હાલતમાં મળ્યો હતો. જે ઇસમની ઉંમર આશરે 50-60 વર્ષ હોવાનું અનુમાન છે, અને તે છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં ભીખ માગતો હતો. તેના મૃતદેહને જોઈને ગામલોકોએ સરપંચ જયસુખભાઈ નાયકાને જાણ કરી હતી. ત્યારબાદ પારડી પોલીસને સરપંચ દ્વારા કરવામાં આવી હતી.અને પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો હતો.અને મૃતકની ઓળખ અને તેના વાલીવારસોની શોધખોળ પોલીસદ્વારા શરુ કરવામાં આવી છે.