Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
Crimenews
Karnataka

વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે કોટન માર્ચન્ટ એસોસિએશન ની બેઠક યોજાઈ આગેવાન ચંદન ભગતે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Jun 13, 2026

MORE NEWS

સુરેન્દ્રનગરમાં ACBની મોટી કાર્યવાહી 🚨
કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો. તપાસમાં અંદાજે ₹3.1 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી હોવાનો ખુલાસો. સમગ્ર કેસની તપાસ SITના માર્ગદર્શન હેઠળ ચાલુ.

#Surendranagar #ACB #ACBRaid #breakingnews #CollectorOffice GujaratNews

સુરેન્દ્રનગરમાં ACBની મોટી કાર્યવાહી 🚨 કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો. તપાસમાં અંદાજે ₹3.1 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી હોવાનો ખુલાસો. સમગ્ર કેસની તપાસ SITના માર્ગદર્શન હેઠળ ચાલુ. #Surendranagar #ACB #ACBRaid #breakingnews #CollectorOffice GujaratNews

Wadhwan, Surendranagar | Jul 19, 2026

डिप्टी कलेक्टर एच.टी. मकवाणा की टीम ने चोटीला–जसदान हाईवे पर कार्रवाई करते हुए सरकारी फोर्टिफाइड चावल के 450 कट्टे (करीब 20,000 किलो) और ट्रक समेत 30 लाख रुपये का माल जब्त किया। प्रारंभिक जांच में चावल को गांधीधाम में ऊंचे दाम पर बेचने के लिए ले जाने की बात सामने आई है। मामले में आवश्यक वस्तु अधिनियम सहित विभिन्न धाराओं के तहत कार्रवाई की गई है।
#BreakingNews #Chotila #Surendranagar #Gujarat #FortifiedRice DeputyCollector

डिप्टी कलेक्टर एच.टी. मकवाणा की टीम ने चोटीला–जसदान हाईवे पर कार्रवाई करते हुए सरकारी फोर्टिफाइड चावल के 450 कट्टे (करीब 20,000 किलो) और ट्रक समेत 30 लाख रुपये का माल जब्त किया। प्रारंभिक जांच में चावल को गांधीधाम में ऊंचे दाम पर बेचने के लिए ले जाने की बात सामने आई है। मामले में आवश्यक वस्तु अधिनियम सहित विभिन्न धाराओं के तहत कार्रवाई की गई है। #BreakingNews #Chotila #Surendranagar #Gujarat #FortifiedRice DeputyCollector

Wadhwan, Surendranagar | Jul 19, 2026

સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર ખાતે લુવાણા સમાજમાં પ્રથમવાર લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો 

સમાજના જાગૃત નાગરિકો અને શ્રેષ્ઠીઓએ એકસૂરે અવાજ મિલાવીને આ સકારાત્મક પરિવર્તનને આવકાર્યો છે અને સત્તાવાર રીતે ચૂંટણી યોજવાની જાહેરાત કરી 

આગામી સમયમાં યોજાનારી આ ચૂંટણી માટે 'રઘુકુલ ધનુષ'ના નિશાન સાથે ૧૧ ઉમેદવારોની એક મજબૂત પેનલ મેદાનમાં ઉતારવામાં આવી 

આ પેનલને ભવ્ય જીત અપાવવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ઉમેદવારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું

જ્ઞાતિ અને સમાજના લોકોએ પણ હવે પરંપરાગત પ્રથામાંથી બહાર આવીને નવા ઉમેદવારોને હોદ્દેદારો તરીકે સ્વીકારવાની અને સમાજનું નેતૃત્વ સોંપવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે

આ આગામી તારીખ 19 જુલાઈ નાં રોજ ચૂંટણી યોજાશે 

ચૂંટણીને લઈને સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ...

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે લુવાણા સમાજમાં પ્રથમવાર લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો સમાજના જાગૃત નાગરિકો અને શ્રેષ્ઠીઓએ એકસૂરે અવાજ મિલાવીને આ સકારાત્મક પરિવર્તનને આવકાર્યો છે અને સત્તાવાર રીતે ચૂંટણી યોજવાની જાહેરાત કરી આગામી સમયમાં યોજાનારી આ ચૂંટણી માટે 'રઘુકુલ ધનુષ'ના નિશાન સાથે ૧૧ ઉમેદવારોની એક મજબૂત પેનલ મેદાનમાં ઉતારવામાં આવી આ પેનલને ભવ્ય જીત અપાવવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ઉમેદવારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું જ્ઞાતિ અને સમાજના લોકોએ પણ હવે પરંપરાગત પ્રથામાંથી બહાર આવીને નવા ઉમેદવારોને હોદ્દેદારો તરીકે સ્વીકારવાની અને સમાજનું નેતૃત્વ સોંપવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે આ આગામી તારીખ 19 જુલાઈ નાં રોજ ચૂંટણી યોજાશે ચૂંટણીને લઈને સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ...

Wadhwan, Surendranagar | Jul 18, 2026