Good news for visitors of Surat’s Dumas Sea Face. Surat Municipal Corporation has extended the visiting hours of the popular Sea Face project, allowing people to enjoy the destination for a longer duration. The decision is expected to benefit families, tourists, and evening visitors who regularly visit the waterfront. 🌊
सूरत के डुमस सी फेस आने वाले लोगों के लिए अच्छी खबर है। सूरत महानगरपालिका ने डुमस सी फेस प्रोजेक्ट के विजिटिंग टाइम में बढ़ोतरी की है, जिससे अब पर्यटक और स्थानीय लोग अधिक समय तक इस आकर्षक स्थल का आनंद ले सकेंगे। यह फैसला परिवारों और शाम के समय घूमने आने वाले लोगों के लिए राहतभरा माना जा रहा है। 🌊
સુરતના ડુમસ સી ફેસની મુલાકાત લેનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ સી ફેસ પ્રોજેક્ટના મુલાકાત સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ હવે મુલાકાતીઓ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ડુમસ સી ફેસમાં પ્રવેશ મેળવી શકશે. અગાઉ મુલાકાતનો સમય સાંજે 7 વાગ્યા સુધી મર્યાદિત હતો. સમય વધારાતા લોકો હવે વધુ સમય સુધી દરિયાકિનારાના નજારા, સુવિધાઓ અને મનોરંજનનો આનંદ માણી શકશે. 🌊🏖️
Udhna, Surat | Jun 13, 2026