Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

અમરનાથ યાત્રા માટે અભેદ્ય સુરક્ષા! "કોઈને નુકસાન થવા નહીં દઈએ" - Amit Shah #amarnathyatra #amitshah #security #jammukashmir #pilgrimage #breakingnews #latestnews #nationalnews #indianews #securityforces #amarnath #currentaffairs #government #newsupdate #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

MORE NEWS

Surat Police Operation Trap: વેશ પલટો કરી સુરત પોલીસે 28 વર્ષથી ભાગેડૂં આરોપી ઝડપી પાડ્યા

સને-1998ની સાલમાં સચીન પો.સ્ટે.માં દાખલ થયેલ ખુનના ગુનામાં હાલ પકડાયેલ આરોપી તેનો ભાણેજ સુરત સચીન ખાતે રહેતો હોય તેને ત્યાં રહેવા આવેલ. દરમ્યાન તેનો ભાણેજ સુજન ઉર્ફે શીવા બંન્સી સ્વાઇ તથા તેના મિત્રોની એક ઇસમ સાથે બોલાચાલી ઝઘડો તકરાર થયેલ. ત્યાં તેના ભાણેજ તથા તેના મિત્રોએ તે ઇસમને માર મારી મોત નિપજાવી નાશી ગયેલ. જે ગુનામાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે બીજી S/O કૃષ્ણ ઉર્ફે કુસીયા સ્વાંઇ નાને ક્રાઇમ બ્રાંચે બાતમીદાર હકીકત આધારે છેલ્લા- 28 વર્ષથી વોન્ટેડ આરોપીને તા.૦4/૦3/2026ના રોજ ઓરિસ્સા ખાતેથી પકડી પાડેલ.

#suratpolice #crimebranch #operationtrap #suratnews #gujaratnews #murdercase #wantedaccused #policeaction #crimenews #breakingnews #latestnews #arrest #investigation #newsupdate #hotlinenews

Surat Police Operation Trap: વેશ પલટો કરી સુરત પોલીસે 28 વર્ષથી ભાગેડૂં આરોપી ઝડપી પાડ્યા સને-1998ની સાલમાં સચીન પો.સ્ટે.માં દાખલ થયેલ ખુનના ગુનામાં હાલ પકડાયેલ આરોપી તેનો ભાણેજ સુરત સચીન ખાતે રહેતો હોય તેને ત્યાં રહેવા આવેલ. દરમ્યાન તેનો ભાણેજ સુજન ઉર્ફે શીવા બંન્સી સ્વાઇ તથા તેના મિત્રોની એક ઇસમ સાથે બોલાચાલી ઝઘડો તકરાર થયેલ. ત્યાં તેના ભાણેજ તથા તેના મિત્રોએ તે ઇસમને માર મારી મોત નિપજાવી નાશી ગયેલ. જે ગુનામાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે બીજી S/O કૃષ્ણ ઉર્ફે કુસીયા સ્વાંઇ નાને ક્રાઇમ બ્રાંચે બાતમીદાર હકીકત આધારે છેલ્લા- 28 વર્ષથી વોન્ટેડ આરોપીને તા.૦4/૦3/2026ના રોજ ઓરિસ્સા ખાતેથી પકડી પાડેલ. #suratpolice #crimebranch #operationtrap #suratnews #gujaratnews #murdercase #wantedaccused #policeaction #crimenews #breakingnews #latestnews #arrest #investigation #newsupdate #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

અમેરિકી નૌકાદળના હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના ઉચ્ચ સ્તરીય નેતા માર્કો રુબિયો સાથે વાતચીત કરી ઘટનાને લઈને ભારતની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત ભારતીયોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ રહી છે.

#jaishankar #marcorubio #usnavy #indianews #internationalnews #worldnews #foreignaffairs #diplomacy #breakingnews #latestnews #geopolitics #indiausrelations #nationalnews #newsupdate #hotlinenews

અમેરિકી નૌકાદળના હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના ઉચ્ચ સ્તરીય નેતા માર્કો રુબિયો સાથે વાતચીત કરી ઘટનાને લઈને ભારતની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત ભારતીયોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ રહી છે. #jaishankar #marcorubio #usnavy #indianews #internationalnews #worldnews #foreignaffairs #diplomacy #breakingnews #latestnews #geopolitics #indiausrelations #nationalnews #newsupdate #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

"જેલ જવું પડશે તો હું પહેલા જઈશ" - Cockroach Janta Party વડાનું મોટું નિવેદન

#studentprotest #lucknow #protest #politics #breakingnews #latestnews #nationalnews #currentaffairs #viralnews #politicalnews #students #movement #newsupdate #trendingnews #hotlinenews

"જેલ જવું પડશે તો હું પહેલા જઈશ" - Cockroach Janta Party વડાનું મોટું નિવેદન #studentprotest #lucknow #protest #politics #breakingnews #latestnews #nationalnews #currentaffairs #viralnews #politicalnews #students #movement #newsupdate #trendingnews #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

અમરનાથ યાત્રા માટે અભેદ્ય સુરક્ષા! "કોઈને નુકસાન થવા નહીં દઈએ" - Amit Shah #amarnathyatra #amitshah #security #jammukashmir #pilgrimage #breakingnews #latestnews #nationalnews #indianews #securityforces #amarnath #currentaffairs #government #newsupdate #hotlinenews - Udhna News