ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસે એક ફોર વિલર કારમાં બકરો ચોરી કરી લાવેલ હોવાની બાતમીના આધારે ભાવનગર LCB એ ત્રણ આરોપીને ઝડપી લીધા
ઘોઘા પીપળીયા પુલ પાસે એક ફોર વિલર કારમાં બકરો ચોરી કરી લાવેલ હોવાની બાતમીના આધારે ભાવનગર LCB પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા આજરોજ તા.25/5/26 ને સોમવારે સાંજે 4 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઘોઘા પીપળીયા પુલ પાસે એક સફેદ કલરની ફોર વિલર કારમાં એક બકરો ચોરી કરી લાવેલ છે તેવી હકીકત માળતા ત્યાં રેડ દરમ્યાન એક સફેદ કલરની ફોર વિલર કાર માંથી 1. હાર્દિક ઉર્ફે રાહુલ અશોકભાઇ તળપદા ઉ.વ.૨૭ ધંધો- છુટક મજુરી રહે.મીલ રોડ, સરદાર ભુવન પાછળ, ઝુપડપટ્ટ