મહુવા: મહુવામાં રત્ન કલાકારોનો ભાવ વધારા માટે અવાજ: માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
મહુવા રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ મહુવા શહેરમાં રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. રત્ન કલાકારો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી તેમની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને રત્ન કામના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે હાલના ભાવમાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે કામના ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી