રાપર: રાપરના ત્રિકમનગર વિસ્તારમાં યુવકની હત્યા કરનાર 4 સામે ફોજદારી
Rapar, Kutch | Mar 28, 2026 રાપરની મામલતદાર કચેરી પાછળ ત્રિકમનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સે પિતાની નજર સામે દયાળ કોળી નામના યુવાનને છરીના ઘા ઝીંકી તેને પતાવી નાખ્યો હતો. આ બનાવમાં એકાદ બે શખ્સો રાઉન્ડઅપ કરાયા હતાy