લુણાવાડા: મહીસાગરનો નલ સે જલ કૌભાંડ: CIDએ વધુ એક આરોપીની ધરપકડ કરી
મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડ મામલે CIDએ 53 માંથી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં આસિસ્ટન્ટ મેનેજર દશરથ કુમાર પરમારને પણ ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો અને સરપંચોની પણ ભૂમિકા સામે આવી છે.