મહાનગર પાલિકા કચેરી ખાતે ચૂંટાયેલા સભ્યોની છેલ્લી સાધરણ સભામાં વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવતા બોલાચાલી થઇ
Bhavnagar City, Bhavnagar | Mar 9, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ચૂંટાયેલા સભ્યોની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી. મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સાધારણ સભામાં 18 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નોત્તરી કરાવતા શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.