ગારિયાધાર: ગારિયાધારમાં 108ની ‘ઈમાનદારી’: બેભાન હાલતમાં પડેલા વ્યક્તિના ₹25 હજાર રોકડા અને લાખોની ગાડી સગાને સહીસલામત પરત કરી
ગારિયાધારમાં 108ની ‘ઈમાનદારી’: બેભાન હાલતમાં પડેલા વ્યક્તિના ₹25 હજાર રોકડા અને લાખોની ગાડી સગાને સહીસલામત પરત કરી ગારિયાધાર શહેરમાં માનવતા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન તપાસ કરતા વ્યક્તિ પાસે રહેલા અંદાજે ₹25 હજાર રોકડા તેમજ લાખ