જેતપુર પાવી: છોટાઉદેપુર: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને એસપી ઈમ્તિયાઝભાઈ શેખની શુભેચ્છા મુલાકાત
દિવાળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પોતાના ઉમરવા સ્થિત નિવાસસ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે બંને વચ્ચે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી અને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.