વાંચો એડીશન 4 નવોદિત વિચાર સમાચાર , સાચો વિચાર, નિખાલસ સમાચાર
વાંચો આજના ખાસ એહવાલ.. (1) ઉમરગામ ના સોળસુંબા ના જાણીતા અને અગ્રણી રાજકીય નેતા મણિલાલ પટેલ, is bac, પોતે Apmc પ્રમુખ બન્યા અને પુત્ર ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સાંભળ્યો,
(2) 31 વર્ષ થી વોન્ટેડ આરોપીને સીધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલતી વલસાડ પોલીસ વાંચો શું છે સંપૂર્ણ ઘટના
(૩) પોલીસ ને પોલીસ નું કામ કરવાદો. સરકારે વિચારવા જેવી બાબત, ખાસ તંત્રી લેખ અનીશ શેખ દ્વારા
(૪) ઉમરગામ પોલીસ ની સુંદર કામગીરી સંજાણ માં ચોરી કરનાર રીઢા ચોરને ગણતરી ના દિવસોમાં સીધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલ્યો..!
(૫) SIA ની AGM શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન, કૌશિક પટેલ ના રાજકીય કનેક્શન SIA ને વિકાસમાં મોટો ફાયદો કરાવે તેવો ઉધ્યોગ પતિઓ વિશ્વાસ
અન્ય બોલિવૂડ અને સુરત થી વલસાડ સુધીના સમાચાર એકજ પ્લેટ ફોર્મ પર.. ( નવોદિત વિચાર સમાચાર..) JOURNALIST ANISH SHEKH 9924678348
Valsad, Valsad | Aug 23, 2026