છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં 1 વર્ષથી નાસતો આરોપી LCBએ ઝડપ્યો
છોટાઉદેપુરની LCB ટીમે એક વર્ષથી નાસતા મધ્યપ્રદેશના આરોપી રાકેશભાઈ રતનસિંહને ડોન બોસ્કો સ્કૂલ નજીકથી ઝડપી પાડ્યો. હાલ તે બોડેલી અને રંગપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન સંબંધિત ગુનામાં પોહોંચેલ છે.