ડીસા શહેર: ડીસા રાજ્ય સરકારે અમેરિકામાં NCSL સંમેલનમાં ડીસાના ધારાસભ્ય ની પસંદગી કરાતાં કાર્યલય ખાતે સંગથન દ્વારા શુભેચ્છાઓ પાઠવી
Deesa City, Banas Kantha | Aug 1, 2025
ડીસા ધારાસભ્યની અમેરિકામાં સંમેલનમાં પસંદગી થઈ આજરોજ 1.8.2025 ના રોજ 5 વાગે ડીસા ધારાસભ્યના કાર્યાલય ખાતે સંગથનના હોદેદારો અને કાર્યકર્તાઓ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય સરકારે ધારાસભ્યની અમેરિકા ખાતે NCSL સંમેલનમાં પસંદગી કરાતાં ખુશી વ્યક્ત કરાઈ.