Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

ડીસા દક્ષિણ પોલીસે બજારમાં કડક ટ્રાફીક ઝુંબેશ હાથ ધરવામાં આવી.....

Deesa City, Banas Kantha | Dec 23, 2025
ડીસા શહેરના દક્ષીણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે ડીસા શહેરના પશુ બજાર રોડ થી ચંદ્રલોક રોડ સુધી રોડ ઉપર વાહન ચાલકો આડેધડ પાર્ક કરી ટ્રાફિકની અડચણરૂપ કરી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી આઈ એમ.બી. કોટવાલ સહિત પોલીસ સ્ટાફ અને નગરપાલિકા દબાણ શાખા ના અધિકારી સાથે રાખી ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં હતાં....

MORE NEWS

No related stories for this location.

ડીસા દક્ષિણ પોલીસે બજારમાં કડક ટ્રાફીક ઝુંબેશ હાથ ધરવામાં આવી..... - Deesa City News