માળીયા: માળિયાના ભીમાસર બ્રિજ પર ગંભીર અકસ્માત, ટ્રક ટ્રેલર અથડાતા ચાલકનું મોત
Maliya, Morbi | Nov 11, 2026 માળિયા મીયાણાના ભીમાસર બ્રિજ પર ટ્રક કન્ટેનર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રક ટ્રેલરના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.