Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: બાકરોલ ગામની કરાડ નદીના પુરમાં હિટાચી મશીન સાથે બે ઓપરેટર ફસાયા: પાંચ કલાકની જહેમત બાદ બન્નેનો બચાવ

Kalol, Panch Mahals | Jun 19, 2026
કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ કરાડ નદીના કાંઠે આવેલ હરિસિદ્ધિ માતાજીના મંદિર તરફ જવાના માર્ગ પર કરાડ નદીના કોઝ-વે સ્થિત છેલ્લા બે-ત્રણ મહિનાથી ઓવરબ્રિજ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે. જે મધ્યે શુક્રવારે હિટાચી મશીન દ્વારા કામ કરી રહ્યાં હતા તે સમયે પાછલા બે ત્રણ દિવસથી ઉપવાસમાં વરસતા વરસાદને કારણે નદીમાં નવો પુર પ્રવાહ અચાનક વધી જતાં હિટાચી મશીન પર કામ કરતા બંને ઓપરેટરો તેમના હીટાચી મશીન સાથે ઘસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા.
કાલોલ: બાકરોલ ગામની કરાડ નદીના પુરમાં હિટાચી મશીન સાથે બે ઓપરેટર ફસાયા: પાંચ કલાકની જહેમત બાદ બન્નેનો બચાવ - Kalol News